Gujarati Shayari : Gujarati Shayari For Friends

शायरी पसन्द आये तो एक शेयर जरूर करे
  • 11
    Shares

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.

Gujarati Shayari

Gujarati Shayari

તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,
તારા દિલ નો ધબકાર બનવા તૈયાર છું,
તો જો આવી ને મને સજીવન કરે તો,
હું રોજ લાશ બનવા તૈયાર છું

Gujarati Shayari

તમે નથી ને તમારી યાદ આવે છે,
પ્રભુ જાણે શું ભરી દીધું છે તમારા માં,
કે પ્રભુને યાદ કરતા પેહલા પણ ખુદ તમારી યાદ આવે છે.

વાત રાખી દિલ માં, વાત કહી નાં શક્યા,
યાદ કર્યા એમને ને શ્વાસ લઇ નાં શક્યા,
કોઈકે પૂછ્યું આ દિલ ને કે તે પ્રીત કરી કોને,
જાણવા છતાં પણ નામ એમનું લઇ નાં શક્યા.

gujarati shayari love

સૌની ઝીંદગી માં કઈક ફર્ક હોય છે,
ઝુકેલી નજરો નો પણ કઈક અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનાર ની નજરો માં,
બાકી હસતા ચેહરા પાછળ પણ કઈક દર્દ હોય છે.

કોઈ મળ્યું ચાંદ ની ચાંદની બની,
તો કોઈ મળ્યું મહેલો ની કહાની બની,
પણ જેને વસાવ્યા હતા આંખો માં,
તેજ જ વહી ગયા પાણી બની.

વિશ્વાસ ના ભીતર માં પ્રેમ હોય છે,
માનો તો આ બધા નસીબ ના ખેલ હોય છે,
બાકી લાખો આંખો જોયા પછી,
કોઈ એક નઝર માટે જ મન બેચેન હોય છે.

gujarati romantic shayari

આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.

પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ,
કોઈ એની સાથે ઇન્સાફ નથી કરતુ,
લોકો પ્રેમ ને પાપ કહે તો છે,
પણ કોણ એવું છે જે આ પાપ નથી કરતુ.

gujarati shayari sad

gujarati shayari sad

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે
ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.

gujarati shayari for friends

થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે

તારી યાદને આદત પડી ગયી
રોજ મારી પાસેઆવવાની,
નહીતર મને ક્યા આદત હતી,
રોજ તને યાદ કરવાની.

નયન માં વસ્યા છે જરા યાદ કરજો,
કદી કામ પડે તો યાદ કરજો,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની,
જો હિચકી આવે તો માફ કરજો .

gujarati shayari sad

પોતાની સ્ટાઈલ બિન્દાસ હોવી જોઈએ,
દુનિયાની નઝર તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે ભગવાન પણ કહે,
આ “નોટ” ની જગ્યા તો સાલી સ્વર્ગમાં જ હોવી જોઈએ.

આંસુ ત્યારે નથી આવતા
જયારે તમે કોઈને ખોઈ બેસો છો.
પણ આંસુ ત્યારે આવે છે ,
જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.

વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે.

gujarati shayari love

gujarati shayari love

ઉની અગન જેવો સુરજ નો તાપ રે,
વરસે જો મેઘરાજ ઉતરી જાય થાક રે,
ધરા શિતળ બને મન મા છે વાટ રે,
તુજો વરસે તો થસે અન્નાના પાક રે

ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે,
તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?

“તુ” જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !

“મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.

gujarati shayari download

ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ…
આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.

અડાડીજો હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.

પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે,
હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે…

funny gujarati shayari

શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,
જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.

જગત મા એક જ જન્મયો જેણે રામ ને ૠણી રાખ્યા…જય હનુમાન..
હનુમાન જયંતી ની શુભકામના…

gujarati shayari love romantic

ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.

તને જોઈને મારી આંખો DSLR થઇ જાય…
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય


शायरी पसन्द आये तो एक शेयर जरूर करे
  • 11
    Shares